Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zala Rami

Tragedy

3.6  

Zala Rami

Tragedy

જીવન એક સંઘર્ષ

જીવન એક સંઘર્ષ

1 min
11.8K

છે આ જીવન એક સંઘર્ષ

સ્વીકારી લો તમે એને સહર્ષ,

પ્રેમ આપો કોઈને તો પાગલ માનશે

નહિ આપો પ્રેમ તો ઉદ્ધત માનશે,

બોલશો બે શબ્દ પ્રેમથી

કહેશે નવરા છે આ લોકો,

નહિ બોલાવો તો કહેશે

આ તો છે સાવ મુંઢ,

પૈસા ઉડાવશો તો કહે ઉડાઉ

નહિ વાપરો તો કંજૂસ,

બધી વાત કહેશો ભોળપણથી

કહેશે સાવ નમાલા છો તમે,

કોઈ ને ન કો' તો કહેશે

કોઈના પર વિશ્વાસ નથી.

Rate this content
Log in