જીતી જઈશું
જીતી જઈશું
1 min
155
જીતી જઈશું ભેગા મળી,
કોરોનાને હરાવી દઈશું...!
હવે ખેર નથી તારી ભેગા
થયા સહુ સાથી સંગાથી,...!
તારો દાવ હવે અમે લઈશું,
તને ફૂલ્લી આઉટ અમે કરશું...!
તારી તો ખેર નથી કોરોના,
ભાગ નહીંંતર ભેગા થયેલ
ભારતીય તને છોડે ના...!
તારો તો ખેલ હવે કરીશું અમે સમાપ્ત,
ભાગ કોરોના, તારો રસ્તો હવે તું માપ...!
તારી કારીમાં હવે તું ફાવશે નહીં,
તારી ખરાબ ચાલ હવે ચાલશે નહીં...!
બધા થયાં છે હવે ભેગાં અહીં,
થઈશું ફરી બેઠાં અમે,
થઈશું ફુલ્લી પાસ....!
ભાગ કોરોના ભાગ...!
હવે ઊભી પૂંછડીએ ભાગ..!
ભેગાં થઈ કરીએ હાંકલ
ભાગ કોરોના ભાગ....!