Darshana Hitesh jariwala
Others
જોયાં જે એ તો પળમાં રણ થયાં,
આ સપનાં મારાં કેવાં મૃગજળ થયાં !
ધીમે ધીમે સરકી એ તો ક્ષણ થયાં,
આ સપનાં મારાં કેવાં ઝાંકળ બુંદ થયાં !
અમસ્તાં વરસી એ તો ઝરણ થયાં,
આ સપનાં મારાં વરસાદી જળ થયાં !
વાત થશે
સથવારો જોઈએ
સત્યતા
મુજ અંતરમાં ભ...
દેવદૂત
શું લખું તને ...
પ્રેમ પ્રણય
અધૂરપ
પસ્તાવો
મંઝિલ