STORYMIRROR

Vimal Soneji

Others

3  

Vimal Soneji

Others

ઝાકળ

ઝાકળ

1 min
177

હું તો ઝાકળ સમ એક બુંદ 

સુર્ય આવે ને બનું સુન મુન 

ચંદ્ર આવે ને બનું ફુલ મુન 


બરફીલી ચાદર થોડી સંકેલ્યા ને,

જાણે ઝાકળ ધમકી ઉઠે 

જાણે ઝાકળ ચમકી ઉઠે 

જાણે ઝાકળને કળ વળી

જાણે ઝગમગતી એક પળ મળી 


સામગ્રીને રેટ આપો
લોગિન