STORYMIRROR

Nirav Rajani "शाद"

Others

5.0  

Nirav Rajani "शाद"

Others

જાયા

જાયા

1 min
190


મારા જીગરનો ટુકડો મારી જાયા,

ને એ જાણે દૂર કરતી બધી મારી માયા.


દુઃખો મારા એ બધા કરતી દૂર,

ને એની સંભાળ થકી સુખ પામતી મારી કાયા.


"નીરવ" મારી જાયા થકી મળતી તસ્કિન મને,

ને એના અસ્તિત્વમાં મળતી માની છાયા.


Rate this content
Log in