STORYMIRROR

Bindya Jani

Others

3  

Bindya Jani

Others

જાણો છો ?

જાણો છો ?

1 min
165

તમે જાણો છો, કોણ છે એ ?

એ તો છે આપણો જ પોતાનો,


આપણા શ્ચાસે - શ્ચાસે શ્ચસતો

એ છે રાહબર જીંદગીનો,


આપણા છેલ્લા શ્ચાસ સુધીનો

ને પ્રભુનો અંશ કહેવાતો,


તે 'તેજબિંદુ' બની સમાતો, 

સૌનો મિત્ર કહેવાતો 'આત્મા'


Rate this content
Log in