Manoj J. Patel
Others
દિકરી એટલે શું ?
પૂછો કોઈ પિતાને,
જાનકી એટલે શું ?
પૂછો રાજા જનકને,
દીકરી હરેક અહીં જાનકી છે,
પિતા હરેક અહીં જનક છે,
આજ તો કારણ છે,
ભારતવર્ષ અધિક મહાન છે.
નિર્મળ હૃદય
ગાંધી એટલે
તૈયારી
સિંદૂર
દીવાદાંડી
ઓળખાણ
વિસાત
ભક્તિ
પંખી
ઘુવડ