STORYMIRROR

Ajay Parker ' ભાવિ '

Others

3  

Ajay Parker ' ભાવિ '

Others

હું ય બનું

હું ય બનું

1 min
190

મોટાઈ તારી

શીદને છુપાવે છે ?

સ્વીકાર ક ર!


પાતળું ભલે

પણ નક્કર રહ્યું

ચંદન છુ ને !


ભેદ આપણો

નાના ને મોટા તણો

ચાલ ભૂલીએ.


કસાયેલ છે

તારું આ બદન જો

હું ય વિચારું.


મને ય થાય

કદીક કરી દઉં

જાણે ચોસલાં


Rate this content
Log in