હું સમયની ઘડિયાળ
હું સમયની ઘડિયાળ
1 min
252
હું સમયની ઘડિયાળ છું
સમયનો મહાકાળ છું,
મારી સાથે ચાલો તમે
નહીં તો જીવન બરબાદ છે,
સમય સમય પર ચેતવું છું
સમય સમય પર સમજાવું છું,
સમય સમજીને ચાલ માનવ
તને સમય પર સમજાવું છું,
સમયે હશે સુખનો સૌ સાથે હશે
સમય હશે દુ:ખનો પડછાયો પણ નહીં હોય,
માનવ માટે સમજાવું સમય વિશે હું
એવી સમયની ઘડિયાળ છું હું.
