હું એકલી
હું એકલી
1 min
13.3K
વરસાદી વાદલી જોઈ
ભિંજાવું છું એકલી..
હેત ભયાઁ પુષ્પોની
માલ ગુંથાવું છું એકલી...
રસ્તે મલેછે નિરાશા
મુંજાવું છું એકલી...
નિઃસ્વાર્થ પ્રેમ મળે તો
ખુશ થાઉં હું એકલી....
