STORYMIRROR

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

હુ શુ કરુ :

હુ શુ કરુ :

1 min
14K


હુ તને ના ગમું તો ,હુ શું કરુ? 

થોડો તારા કાજે, બાવો થઈને ફરુ? 

નસીબ મારુ નથી તો, તારુ પણ ક્યાં ? 

ગોંડો હાથી કૈડ્યો ,કે તારા હાટુ મરુ, 

નહી હોય તુ તો, શુ ફુલડા ગરી જવાના? 

એકલો હુ તો હરુ, ફરુ ને મોજ કરુ, 

તારા કરતા આ જીંદગી વાહલી છે મને, 

દરેક ક્ષણ મોજથી જીવાય એજ ખરુ, 

હુ તને ના ગમું તો ,હુ શું કરુ? 

થોડો તારા કાજે, બાવો થઈને ફરુ? 


Rate this content
Log in