STORYMIRROR

Namrata Amin

Others

3  

Namrata Amin

Others

હથેળી

હથેળી

1 min
12.8K


શું શોધે છે હથેળીમાં?

રવિરશ્મિ ઝિલે છે હથેળીમાં ?


રેખાઓ શોધે છે હથેળીમાં ?

કે જતી રેખાઓ પકડે છે હથેળીમાં ?


રેખા પકડી લાવીશ હથેળીમાં ?

સમયને બાંધી શકીશ હથેળીમાં ?


આમ નહી જરા ધ્યાનથી જો,

ચામડીનું છેલ્લુ પળ સુકાતુ લાગે છે હથેળીમાં.


રૂક્ષ ભલે હો ત્વચા હથેળીમાં,

નીચે જ સળવળે છ રેખાઓ હથેળીમાં.


Rate this content
Log in