હસી લઈએ
હસી લઈએ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
11.7K
એમ તો કંઇક ને કંઇક કમી રહીજ જાય છે,
પણ ચાલ ને એને પૂરી કરી દઈએ,
થોડું તું સમજાવ, થોડું હું માની જાઉં,
ચાલ ને જરા સાથે મળી હસી લઈએ.