હરિફાઈ
હરિફાઈ
1 min
7.0K
શુષ્ક ફૂલને થવું લીલું અહીં,
વૃક્ષ બળે દાવાનળે જંગલ મહીં.
ઢગલીઓ કલ્પે ડુંગર થઈશ કદી,
વાયરો ડરે કોઈ જોઈ જશે અહીં.
એટલું ઝડપથી દોડી કે ટાઢ પડી,
ઉંદરને સામો જોઈ સાપને ફાળ પડી.
અનિતિ મલકાય એના ભાવ ગયા વધી,
વેચાય બેફામ એમાં હરીફાઈ ગઈ વધી.
