"હરિ"
"હરિ"
1 min
11.6K
બંધ થાય આંખો ને,
પાંપણ જાગે ત્યારે,
મને એવું લાગે.
જગતના જગદીશની,
જાદુગરી રાચે.
પ્રેમ પ્રભુુ બની નાચે,
ત્યારે મને એવું લાગે,
હર હૈયામાં વ્યાપે.
પ્રેમ, પ્રેમ જ વરસાવે.
જગદીશ જનની ને જીગર.
'જયા' ત્યારે એવું લાગે,
આ રૂપમાં ઈશ્વર બિરાજે.
✍️જાની.જયા.તળાજા."જીયા"