હોય છે
હોય છે

1 min

12K
ના કશું બાંધવાનું હોય છે,
પણ જરૂરતે છોડવાનું હોય છે.
લાગતા ના જે નિજના લાગણીથી,
હા પરિચિતોનું વર્તુળ દોરવાનુંહોયછે.
કામનું જે હોય ના એ બધું ,
મનમાંથી ખંખેરવાનું હોય છે.
ના મળતાં જે દિલથી તો પછી,
ત્યાંથી મન ને પાછું વળવાનું હોય છે.