STORYMIRROR

Shaurya Parmar

Others Romance

3  

Shaurya Parmar

Others Romance

હંસલા !

હંસલા !

1 min
14.6K


સુંવાળા હંસને ઉડતા જોયા

ને નજર સુંવાળી થઈ ગઈ,


ગયા હંસલા ઊડીને દૂર,

પણ નજર ત્યાંજ રહી ગઈ,


જોડ એ અજોડ હતી,

કોણ જાણે એ કઈ ગઈ ?


ઉરમાં ઉમંગ મનમાં તરંગ,

ઉર્મિઓ મારી એ લઈ ગઈ,


સમય ગયો ને સાંજ પડી,

મધુરી યાદો એ દઈ ગઈ.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ