STORYMIRROR

Nirav Rajani "शाद"

Others

4  

Nirav Rajani "शाद"

Others

હજી બાકી છે

હજી બાકી છે

1 min
659

બાળપણની યાદો અને હાલરડાં ગાઈ સુવડતાં પપ્પાને

યાદ કરવાના હજી બાકી છે,


ઘણું ગુમાવેલું પાછું મેળવવાનું અને અમુક વસ્તુઓ

પરત કરવાનું હજી બાકી છે,


નથી મને ટેવ નારાજ થવાની કારણે કે વગર કારણે

અમુક લોકોને વગર કારણે બ્લૉક કરવાના હજી બાકી છે,


માંગે "નીરવ" ઠાકુર પાસે એનું બાળપણ પાછું કે

ઘણા તોફાનો કરવાના હજી બાકી છે.


Rate this content
Log in