હે માનવ
હે માનવ
1 min
181
મંત્રથી લઈને યંત્ર સુધી
અંધશ્રદ્ધાથી અવકાશ જ્ઞાન સુધી
અવિરત કરી છે પ્રગતિ માનવી તેં મહેનતથી
પામ્યો છે અપાર સફળતાના શિખરો જહેમતથી
ઉભો થયો શિદ કુદરત સામે હોડમાં
અગમ શક્તિને આમ ઢંઢોળમાં
મિથ્યા તારું વર્તન છે
તું ઈશ સર્જન છે
હે માનવ સમજી જા
