Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti Pandya

Others

4.0  

Jagruti Pandya

Others

હે કૃષ્ણ !

હે કૃષ્ણ !

1 min
123


હે કૃષ્ણ ! જન્મદિવસ મુબારક,

તારુ રૂપ નિરાળું નિરખું વારંવાર,


નિત નવાં વાઘા પહેરાવી લઉં ઓવારણાં,

ચંદનનું તિલક કરુ અને પહેરાવું ગુંજાની માળા,


ગુણગાન ગાઉં અને સાંભળું તારી લીલા,

તને સ્મરતાં હૈયે હરખ ઘણો વર્તાય,


સતત રહું તારી યાદોમાં મને આનંદ થાય,

લાલા તારા રૂપને જોતાં મન મારું લલચાય,

તારા દર્શન કરવા કાજે હૃદય વ્યાકુળ થાય.


Rate this content
Log in