Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!
Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!

Alpa Vasa

Others


2  

Alpa Vasa

Others


હ્દય

હ્દય

1 min 121 1 min 121

જીંદગીમાં કેટ કેટલો પડ્યો તડકો,

હદય થયું બળીને કોલસો,


તોય રહી ગયો એક ખૂણો ભીનો,

જે કદી પણ ન સુકાયો.


Rate this content
Log in