STORYMIRROR

Meena Mangarolia

Others

3  

Meena Mangarolia

Others

હૈયાના પટારે

હૈયાના પટારે

1 min
244

તારી યાદોને હૈયાના પટારે,

હળવેક રહીને ખૂણે છૂપાવું,


નથી સવાલ નથી જવાબ,

વરસો થયા આજ એ,


મનગમતી ક્ષણોને ફરીથી

વાગોળુ છુ.


Rate this content
Log in