STORYMIRROR

Chaitanya Joshi

Others

2  

Chaitanya Joshi

Others

હાઈકુ.

હાઈકુ.

1 min
13.8K


પરીક્ષા થઈ 

પરીક્ષકની ખુદ

છાત્રો બિચારા !


નયન વહ્યાં 

પરમેશ દેખીને

જીહ્વા થૈ મૌન. 


મળ્યા થોડાક 

ગુણ પણ નંબર

ચઢતા ક્રમે.


આંગણું સૂનું 

સુતા શ્વસુરગૃહે

પિતા ઉદાસ


Rate this content
Log in