STORYMIRROR

yogi Thakkar "પલ"

Others

5.0  

yogi Thakkar "પલ"

Others

હા હું એ જ સ્ત્રી

હા હું એ જ સ્ત્રી

1 min
666


હા હું એ જ સ્ત્રી છું


બધા સાથે લડીને જિંદગી જીવતી

હું એ જ સ્ત્રી છું,


બાળપણમાં પિતા પર અને લગ્ન બાદ પતિ પર આધાર રાખતી,

હું એ જ સ્ત્રી છું,


ઘરની આબરૂ જાળવવા ખુદની ખુશીની ખુદખુશી કરતી,

હું એ જ સ્ત્રી છું,


અધૂરા રહેલા સપના સંતાન પુરા કરશે એવી આશ રાખતી,

હું એ જ સ્ત્રી છું


સામગ્રીને રેટ આપો
લોગિન