STORYMIRROR

MITA PATHAK

Others

3  

MITA PATHAK

Others

ગુલાબ

ગુલાબ

1 min
600

એ માત્ર ગુલાબનું ફુલ નહોતું;

તેનો લાલ રંગ;

આપણા પ્રેમનું પ્રતિક હતું,


તેની સુગંધ એ અવિચળ વિશ્વાસ ને વચન,

આપણા પ્રેમની છબી હતી,


તેની કોમળતા ને મૃદુતાનો સ્પર્શ,

એ આપણા પ્રેમની લાગણીઓની,

અભિવ્યક્તિ હતી.


તેના કાંટા એ,

આપણા પ્રેમનું કવચ હતું,


તેનું કરમાઇને પણ ન્યોચ્છાવર થવું,

એ આપણા પ્રેમનું અતુટ બંઘન હતું,


એ માત્ર ગુલાબનું ફુલ નહોતું;

આપણા પ્રેમનું પ્રતિક હતું.


Rate this content
Log in