ગુજરાતી ભાષા ના ભૂલાય
ગુજરાતી ભાષા ના ભૂલાય
1 min
173
જો જો ગુજરાતી ભાષા ના ભૂલાય
જન્મથી શીખેલી કાલીઘેલી
એ ગુજરાતી ભાષા ના ભૂલાય
અંગ્રેજી ભાષાના ચકકરમાં
ગુજરાતી ભાષાના ભુલાય
એ તો જન્મ દેનારી કહેવાય
અંગ્રેજી પાલક માતા કહેવાય
જો જો ગુજરાતી ભાષા ના ભૂલાય
ગુડ મોર્નિંગ બોલો હાય.હેલ્લો બોલો
શુભ સવાર બોલવાનું ના ભૂલાય
મધર.ડેડ બોલો મમ્મી પપ્પા બોલો
કાકા અને બઇ બોલવાનું ના ભુલાય
જો જો ગુજરાતી ભાષા ના ભૂલાય
