STORYMIRROR

Rekha Shukla

Others

2  

Rekha Shukla

Others

ગરજ

ગરજ

1 min
154

દૂર રહી મળતા રૂબરૂ રહ્યાં !

સંગમ અહીં શબ્દે હાજર રહ્યાં.


આદત જુની છે 

સૂરજ અદા સમજે છે

રમૂજસારી ભરી તેતો

સમજ બતાવી દેતો તું ફરજ

કેટલી રાખવી ધીરજ

ખબર લાગે છે,

સહજ ભરતા જ રહો કરજ 

આ તે કેવી છે ગરજ.


Rate this content
Log in