Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ગોતી દેજો રે

ગોતી દેજો રે

1 min
183


માણસાઈ ખોવાઈ ગઈ છે,

એ કોઈ ગોતી દેજો રે,

આ સચ્ચાઈ કયાં ખોવાઈ છે,

એ કોઈ ગોતી દેજો રે,


આ ઈમાનદારી ખોવાઈ ગઈ છે,

એ કોઈ ગોતી દેજો રે,

ભાવના ભૂલાઈ ગઈ છે,

એ ગોતી દેજો રે,


સજ્જનતા ખોવાઈ ગઈ છે,

એ કોઈ ગોતી દેજો રે,

આ ઈશ્વર રિસાયા છે,

કોઈ મનાવી લેજો રે,


મોબાઈલમાં દુનિયા ખોવાઈ છે,

એ કોઈ ગોતી દેજો રે .


Rate this content
Log in