ગણિત
ગણિત
1 min
13.5K
ભણતાં હતાં
જ્યારે સ્કૂલમાં ઞણિત મારો અપ્રિય.
વિષય હતો
આંકડાઓની જટાજાળ
મનને ખૂબજ વ્યથિત કરતી હતી.
રોજે
ક્યારે બેલ પડે ને
ક્યારે પામું આ માયાજાળમાંથી હું વિદાય
ભાષાના વિષયની હું જોઉં રાહ,
પૃથ્વીરાજની સંયુક્તાબની
કવિતા, વાર્તા અને નિબંધમાં ખોવાઈ ખુદને હું નિહાળતી.
