STORYMIRROR

anjana Vegda

Others

2  

anjana Vegda

Others

ગમતું નથી

ગમતું નથી

1 min
110

આ નયને છલકાવું ગમતું નથી

આમ જૂઠું મલકાવું ગમતું નથી

કરો બેનકાબ જખ્મોને કોઈ

કે દર્દને છુપાવવું ગમતું નથી.



Rate this content
Log in