STORYMIRROR

Kaleem Momin

Others

3  

Kaleem Momin

Others

ગઝલના શહેનશાહ અલગારી

ગઝલના શહેનશાહ અલગારી

1 min
26.5K


ગઝલના દીવ્યતમ,ગુલાબી એ ગુલશનને સલામ 

ગઝલના શહેનશાહ અલગારી એ જલનને સલામ 

દીધા છે પુષ્પ એ ગઝલના કે કરમાય નહી

એની ગઝલના હર એક બાગના સુમનને સલામ 

એમની શાયરીની જેમ એ ખુદ્દાર રહ્યા 

"તપીશ" કવનને સલામ એમના જીવનને સલામ 


Rate this content
Log in