ઘરનું ખાવા ખાવ
ઘરનું ખાવા ખાવ
1 min
140
આરોગ્ય સાચવવા ઘરનું ખાવા ખાવ
બહારનું ખાઈ તમે શરીર ન બગાડો,
રોજ સવારે વહેલા ઊઠી કસરત કરીએ
હળવો નાસ્તો કરી,આરોગ્ય સાચવીએ,
પાણીપૂરી, પિઝા, બર્ગર ને બાદ કરીએ
દાબેલી,પાઉભાજી તો તબિયત સાજીમાદી,
બહારનું જો વધુ ખાઇને ના થઈ એ ઢમઢોલ
આરોગ્ય સાચવવા ઘરનું ખાવા ખાવ,
પેટની ફાંદ વધારી, રોગને ના બોલાવો
વૈદની કારી ફાવશે નહિ,ચિંતા થાય ઝાઝી,
રોગમાં સપડાઈ જશો, ચિઠ્ઠિ જાશે ફાટી
ઘરનાં બધાં રોતાં રહેશે યાદ આવશે ઝાઝી
આરોગ્ય સાચવવા ઘરનું ખાવા ખાવ.
