ઘડપણ એટલે
ઘડપણ એટલે
1 min
14.3K
ઘડપણ એટલે વ્યસ્ત જિંદગીનો અલ્પ વિરામ
જન્મારો આખો દોડધામમાં જીવ્યા
પછી ઠરેલ ઉંમર નોતકાજો
એષણાઓને બાથ ભરીને ફરજથી
ઠેઠ પહોંચ્યાનો એકાઆર
કર્તવ્યને લક્ષ્યાંક બનાવી
જીવાયેલ જિંદગીનો સાર
જોયેલા સ્વપ્નોને જીવવાનો
એક રોમાંચક પ્રયાસ
પોતાને માટે, પોતે ચાહે તે મુજબ
જીવવાની સાહસિક સફર
મારા મતે એ જ હોઈ શકે કદાચ "ઘડપણ"
