STORYMIRROR

Zalak Bhatt

Others

3  

Zalak Bhatt

Others

ગાંધી

ગાંધી

1 min
11.7K

સાંભળું, બોલું,જોઉં કાં ?

આભ થકી છે મુજ હાંક


જુઠ મુજને ના ખપે

સાચ સાથે કરીશ વાત


ખુદની કર ખોજ તું

ને પછી જો જીવ શાંત !


સાંભળું,બોલું,જોઉં કાં ?

આભ થકી છે મુજ હાંક.



Rate this content
Log in