એકવાર
એકવાર
1 min
32
એકવાર એવું બન્યું કે,
જીંદગીની કિતાબ કોરી લાગી,
એકવાર એવું બન્યું કે,
જીંદગીની કિતાબ ભરેલી લાગી,
એકવાર એવું બન્યું કે,
જીંદગીની કિતાબ અધુરી લાગી,
એકવાર એવું બન્યું કે,
જીંદગીની કિતાબ ખોવાયેલી લાગી,
એકવાર એવું બન્યું કે,
જીંદગીની કિતાબ મળી લાગી,
એકવાર એવું બન્યુ કે,
જીંદગીની કિતાબ રહી, જીંદગીના રહી !
