એકતા
એકતા
1 min
12.1K
એકલા છે એકલા,
સાથ મળે એકતા.
ભૂલથી ના પડતા કો',
એકલા રે એકલા!
કીડીનું કટક ભારી,
હો સાપની સજ્જતા.
ફૂંકે દેવાળું બુદ્ધિનું,
બળ બને છે મૂર્ખતા.
શાણા સમજે શાનમાં,
વિજયી ભવ છે એકતા.