એકલતા
એકલતા
1 min
13.9K
એકલતા વિનાશ પણ કરે,
એકલતા સર્જન પણ કરે,
એકલતા વિકાસ પણ કરે,
એકલતા વિસર્જન પણ કરે,
એકલતા પાગલ પણ કરે,
એકલતા નિર્જન પણ કરે,
એકલતા દયાળુ પણ કરે,
એકલતા દુર્જન પણ કરે,
એકલતા દાનવ પણ કરે,
એકલતા સજ્જન પણ કરે.
