Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક તું જ

એક તું જ

1 min
188


એક તું જ સર્વસ્વ છે,

તું જ અમારી શ્રદ્ધા છે,


તું જ ભરોસાનું ડેરૂ છે,

તું જ અમારી ભક્તિ છે,


તું જ જગની કર્તાહર્તા છે,

તું જ અમારી શક્તિ છે,


તું જ દશે દિશામાં દેવી છે,

તું જ અમારી પ્રાર્થના છે,


તું જ અમારી જિંદગી છે

તું જ એક આધાર છે,


તું જ મનની ભાવના છે,

તું જ એક તારણહાર છે.


તું જ તું, તારા વિના,

બીજું ક્યાં કશુંયે છે,


તું જ ચેહર મા છે,

તું જ નવદુર્ગા છે,

તું જ સચરાચરની દેવી છે.


Rate this content
Log in