STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક સંદેશ માવડીનો

એક સંદેશ માવડીનો

1 min
205

એક બનો, નેક બનો,

તો ચેહર મા રાજી થાય.


ભલા બનો, ભલાઈ કરો,

તો ચેહર મા રાજી થાય.


સંપ રાખો, સંપીને રહો,

તો ચેહર મા ને હરખ થાય.


દાન કરો, સત્કાર્યો કરો,

તો ચેહર મા રીઝી જાય.


ઈર્ષા છોડો, દંભ છોડો,

તો ચેહર મા દોડી આવે.


ભાવ રાખો, ભાવના સમજો,

તો ચેહર મા દર્શન દેવા આવે.


વહેમ છોડો, વ્યસન છોડો,

તો ચેહર મા વ્હારે આવે.


સામગ્રીને રેટ આપો
લોગિન