STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક ગુરુ જરૂરી છે

એક ગુરુ જરૂરી છે

1 min
267

એક ગુરુ જીવનમાં જરૂરી છે,

જે ડગમગી નૈયા પાર ઉતારે છે,


ગુરુ ગોવિંદ સાથે મેળાપ કરાવે છે,

ગુરુ ભક્તિનું ભાથું બંધાવે છે,


જિંદગીમાં ડગલે પગલે સંભાળે છે,

ગુરુ દરેક મુશ્કેલીમાંથી ઉગારે છે,


ભાવના ગુરુ તો અમૃત સમાન છે,

જિંદગીની કડવાશને દૂર કરે છે,


ગુરુ તો અજ્ઞાનતા દૂર કરે છે,

માટેજ એક ગુરુ જરૂરી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન