STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક ચિત્કાર

એક ચિત્કાર

1 min
253

એજ સિલસિલો ચાલુ છે હજુ,

પહેલાં દીકરીને દૂધપીતી કરતાં,


અત્યારે બળાત્કાર કરીને મારે છે,

જીવતી ડરીને દરેક સ્ત્રી અહીં,


સાચવીને ચાલે તોય બચી નહીં,

આંખમાં એની દર્દ ઉભરે છે અહીં,


અમાનુષી અત્યાચાર નારી સહે,

જાત માનવની નઠારી છૂપી રહે,


ઈશ્વર પણ આ જોઈ આંસુ સારે,

માનસિક વિકૃતથી બચવું કેમ કરી ?


સામગ્રીને રેટ આપો
લોગિન