STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક ચેહર મા નો સાથ

એક ચેહર મા નો સાથ

1 min
27

પલ પલ ચેહર મા તારો સાથ છે,

હર ધબકારે માવડી તારો સાથ છે. 


હાજરાહજૂર ઘટઘટમાં રમે છે,

પાવર વાળી ચેહર મા સાથે છે. 


અનમોલ અવતાર આપ્યો છે,

ચેહર મા નું સુમિરન કરો સાથે છે. 


ભાવના ભરેલાં ભાવથી દોડી આવે છે, 

રમેશભાઈનાં આશિષ ભક્તો સાથે છે.


માનવ માત્રની સેવા કરો, મા સાથે છે,

એક ચેહર મા નો સાથ જ કાફી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન