એક અનોખી દુનિયા
એક અનોખી દુનિયા
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
11.8K
બનાવી ઈશ્વરે દુનિયા એક,
કર્યા માનવે કટકા પૃથ્વીના,
પાડયા વિભાગ અનેક,
લહેરાવ્યા રંગ રંગી ઝંડા,
ભૂલી ગયા માનવતાનાં ફંદા.