STORYMIRROR

Author Sukavya

Others

3  

Author Sukavya

Others

એક આશા

એક આશા

1 min
198

એ તો નક્કી લખેલ તમાશા છે,

બાકી ચાર દિવસની આશા છે,


સુખ દુ:ખનાં દાયરામાંથી નીકળવાની,

કઠીન ! ક્યારેક સરળ પરીક્ષા છે,


પાંસા જો પડ્યાં સાચા, તો સત્યને વળગ​વાની છે,

નહી ! તો જીંદગી આખી સહન તો કરવાની જ છે.


Rate this content
Log in