STORYMIRROR

Bhavna Bhatt

Others Children

3  

Bhavna Bhatt

Others Children

એ બિચારી ગરોળી

એ બિચારી ગરોળી

1 min
199

આ બિચારી નિદોર્ષ ગરોળી,

છત, દિવાલ ઉપર રહે ગરોળી,


કોઈને નડતરરૂપ નહીં આ ગરોળી,

તોયે નાનાં, મોટા સૌ ભાગે ડરથી,


બિચારી દૂર હોય તોય ચીસો પાડે,

આ સાંભળીને ગરોળી દૂર ભાગે,


ચીસોથી ગરોળીને પણ એટેક આવે,

તોયે ભાવના બિચારી ગરોળીને મારે,


નાનાં નાનાં જીવજંતુઓ ખાતી,

ગરોળી ક્યાં કદી ખાવાનું માંગતી,


ખૂણેખાંચરે ભરાઈ ને જીવતી,

તોયે જુઓ ગરોળી સૌને નડતી,


આ બિચારી નિદોર્ષ ગરોળી,

કોઈને નાં ગમતી આ ગરોળી !


સામગ્રીને રેટ આપો
લોગિન