દુર્ગાનું ચોથું સ્વરુપ કુષ્મંડા
દુર્ગાનું ચોથું સ્વરુપ કુષ્મંડા
1 min
22
ફૂલની કળી જેવું સ્મિત મારું
બ્રહ્માનંદની જનની છું
હતું સર્વત્ર અંધકાર જયારે
આદિસ્વરૂપ ને આદિશક્તિ દ્વારા મને જાણે
ભગવાન સૂર્ય પાસે મારો મુકામ.
દરેક રંગના વસ્ત્રો અતિપ્રિય મને
તેજની માતા છું
ઉષ્માને શક્તિની માતા છું.
દુર્ગાનું ચોથું સ્વરુપ કુષ્મંડા
