દુનિયા
દુનિયા

1 min

24.5K
તમારા વિના દુનિયા બેરંગ છે
જિંદગી જાણે એક જંગ છે
નથી દુનિયા મહીં પ્રિત નું વાવેતર
વધ્યાં જે દુઃખો તું એનાથી તંગ છે
છતાં પણ હસું છું જીવું છું ન રડું છું,
દુનિયા આ જ જોઈને કેવી દંગ છે
વિરોધાભાસે જોકર બનાવી છે,
માટે લોક કહે છે આ તો નંગ છે.
નિજાનંદી છે વ્યક્તિત્વ મારુ તો,
એટલે જિંદગી ન મુજથી તંગ છે.