STORYMIRROR

NAVIN PATEL

Others

4  

NAVIN PATEL

Others

દુનિયા દો રંગીલી

દુનિયા દો રંગીલી

1 min
344

આજકાલ ક્યાં કોઈને છે ખબર,

કેટલાકના મનનાં પાણી ઉંડા છે એનાથી બેખબર.


લોકો સત્યને રાખી વેગળું અસત્યનો લે છે સહારો,

દેખાદેખી કરી દેખાડો અને દુઃખો ને પડે છે પનારો.


મૂખે આપી નકલી મલકાટ અસલી વ્યથાને આપે છે જાંકારો,

મનોમન હોય દુઃખી બહાર કરી જાણે અમીરનો દેખાડો.


ગજવે હોય ઠનઠન લોકોમાં તો જાણે હું બનું છું સહારો,

હે નાથ આપ તું સદબુદ્ધિ કરી માનવ નખરાં,

એમને તું શીક્ષા આપી સીધાદોર કરી બતાવ તારો ચમકારો.


નહીંતર આમનેઆમ દુનિયા લુંટી ભરતાં રહેશે પોતાનો પેટારો.

દુનિયા છે દો રંગીલી નવરૂપિયાના નવ રુપ બતાવી

કરી કમાલ કેટકેટલાંક ને લૂટતાં પડી જશે પનારે.



Rate this content
Log in