STORYMIRROR

KAVI SHREE MARUTI

Others

3  

KAVI SHREE MARUTI

Others

દર્પણ

દર્પણ

1 min
198

અમસ્તા જ આ જાતને જોવા ગ્યા દર્પણમાં,

છૂપાયેલા જાલીમોને જોયા છે દર્પપણમાંં..


આમ તો, કલાકો સુુુધી રૂપ જોયા છે દર્પણમાં,

નખરા થોડા-ઘણાં અમે કર્યા છેે દર્પણમાં..


કદિક વાળની લટને વિખેરી ય હશે..!

બાબરી પાડીને મુખ જોયા છે દર્પપણમાં..


સત્ય કહેવું જેેેેની તાસીરમાં છે એટલે જ

પૂરાવા સાચી ઉંંમરનાં જોયા છે દર્પપણમાં..


 જડ છેે છતાં ચેતનને ચેતવે આયનો,

'મારૂતિ' ઈશ્વરને અમે જોયા છે દર્પપણમાંં.


Rate this content
Log in