STORYMIRROR

Jayshree Soni

Others

3  

Jayshree Soni

Others

દોડી દોડીને

દોડી દોડીને

1 min
238

અમાસની ઓટમાં મુંઝાતો સાગર,

પૂનમની ભરતીમાં હરખાતો સાગર,


રેતીના કણ કણને જોડતો સાગર,

ઉદાસ મનને ખંખેરતો સાગર,


માછીમારોના દિલને ઝુલાવતો સાગર,

ઘેલો થયો છે શુકનવંતો સાગર,


ભીંજાતા હદયને સહેલાવતો સાગર,

વીજળીના ચમકારે ડરાવતો સાગર,


કિનારે ઉભેલી 'જયશ્રી'ને નીરખતો સાગર

દોડી દોડીને મળવા મથતો સાગર.


Rate this content
Log in